Divya Bhaskar

Home » National News » Utility » વિઝ્યુઅલ ઇફેક્ટમાં કરો આ કોર્સ, ફિલ્મોમાં મળી શકે છે ચાન્સ । do this course in Visual Effect you may get work in film

વિઝ્યુઅલ ઇફેક્ટમાં કરો આ કોર્સ, ફિલ્મોમાં મળી શકે છે ચાન્સ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 05:44 PM

ફિલ્મો હોય કે ગેમ્સ, દરેક ક્ષેત્રમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ થઇ રહ્યો છે

  • વિઝ્યુઅલ ઇફેક્ટમાં કરો આ કોર્સ, ફિલ્મોમાં મળી શકે છે ચાન્સ । do this course in Visual Effect you may get work in film
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ફિલ્મો હોય કે ગેમ્સ, દરેક ક્ષેત્રમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ થઇ રહ્યો છે. VFX ટેક્નોલોજી થકી એવા સીન ક્રિએટ કરવામાં આવે છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આવા સીન ક્રિએટ કરવા માટે વિઝ્યુઅલ ઇફેક્ટ સ્પેશિયાલિસ્ટ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ફિલ્ડમાં કયો કોર્સ કરી શકાય છે અને આ કોર્સ કરવાથી કેવી રીતા સારી કારકિર્દી ઘડી શકાય છે, તે અંગે જણાવી રહ્યાં છે MAACના ડિરેક્ટર અખિલેશ રાજપૂત.

    કયા કોર્સ કરી શકાય છે


    - વિઝ્યુઅલ ઇફેક્ટના 3 મહિના, 6 મહિના અને 1 વર્ષના સર્ટિફિકેટ કોર્સ કરી શકાય છે.
    - 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ પણ ઇન્સ્ટૂટ્યૂટમાં કરાવવામાં આવે છે.
    - જેમાં તમને વીડિયો પ્રોડક્શન, ગ્રાફિક ડિઝાઇન, મોશન ગ્રાફિક્સ, કેમેરા ટ્રેકિંગ, ફિલ્મ - રેસ્ટોરેશન જેવી તમામ ટેક્નિક્સ શીખવવામાં આવે છે.

    આગળની સ્લાઇડ્સમાં વાચો કોણ આવી શકે છે આ ફિલ્ડમાં

  • વિઝ્યુઅલ ઇફેક્ટમાં કરો આ કોર્સ, ફિલ્મોમાં મળી શકે છે ચાન્સ । do this course in Visual Effect you may get work in film

    કોણ આવી શકે છે આ ફિલ્ડમાં

    - આ ફિલ્ડમાં આવવા માટે કોઇપણ પ્રકારના સ્પેશિફિક બેકગ્રાઉન્ડની જરૂર રહેતી નથી.
    - 12મી પછી અથવા ગ્રેજ્યુએશન બાદ તમે આ કોર્સ કરી શકો છો.
    જો તમે કોમ્પ્યુટરમાં કોઇ કોર્સ કરો છો તો આ ફિલ્ડમાં તમને ફાયદો મળી શકે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending