• Home
  • Automobile
  • Comparison between Mahindra Marazzo vs Innova Crysta vs Ertiga vs Tata Hexa

Mahindra Marazzo vs Innova Crysta vs Ertiga vs Tata Hexa: કિંમતથી લઇને એન્જિન અને સેફ્ટી ફીચર્સ સુધી બધુ

Comparison between Mahindra Marazzo vs Innova Crysta vs Ertiga vs Tata Hexa
Comparison between Mahindra Marazzo vs Innova Crysta vs Ertiga vs Tata Hexa
Comparison between Mahindra Marazzo vs Innova Crysta vs Ertiga vs Tata Hexa

divyabhaskar.com

Sep 06, 2018, 11:10 AM IST

ઓટો ડેસ્કઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રએ પોતાની ઓલ ન્યૂ 2018 Mahindra Marazzo MPVને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 9.9 લાખ રૂપિયા એક્સ શોરૂમ દિલ્હી રાખી છે. હાલ મહિન્દ્રાની Marazzo ચાર વેરિએન્ટ્સ M2, M4, M6 અને M8 ઓફર કરવામાં આવે છે. તેના ટોપ વેરિએન્ટની કિંમત 13.90 લાખ રૂપિયા એક્સ શોરૂમ દિલ્હી છે. Marazzo કંપનીની એકદમ નવી કાર છે અને તેને કંપનીનું ફ્લેગશીપ મોડલ કહેવામાં આવે છે. આ કાર લોન્ચ થવા 7 અને 8 સીટર સેગમેન્ટમાં કોમ્પિટિશન વધી જવાની છે. વાત એમપીવી સેગમેન્ટની કરવામાં આવે તો તેની સીધી લડાઇ અર્ટિગા અને ઇનોવા સાથે થવાની છે.
અર્ટિગા અને ઇનોવા પ્રાઇસ ટેગ સાથે આ સેગમેન્ટમાં ધૂમ મચાવી રહી છે. આ સાથે જ ટાટાની હેક્સા પણ કોમ્પિટિશન આપી શકે છે. જોકે અર્ટિગા કરતા પ્રીમિયમ અને ઇનોવા ન ખરીદી શકતા લોકોને મહિન્દ્રાની Marazzoના રૂપમાં એક નવું ઓપ્શન મળ્યું છે. મહિન્દ્રા Marazzoની એવરેજ 17.6 કિ.મી. જે અર્ટિગા કરતા ઓછી છે. પરંતુ જે પ્રાઇસ ટેગ સાથે મહિન્દ્રાએ આ કારને લોન્ચ કરી છે તે અર્ટિગા અને ઇનોવાના માર્કેટને અસર પહોંચાડશે તેવું માનવામાં આવી રહ્યું છે. આજે અમે અહીં અર્ટિગા, ઇનોવા, મરાઝો અને હેક્સાની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં કારની કિંમત, સ્પેસિફિકેશન અને સાઇઝ અને સેફ્ટી ફીચર્સ અંગે વાત કરવામાં આવી છે.
એન્જિન સ્પેસિફિકેશન
પાવરના મામલે મહિન્દ્રા Marazzo આ ત્રણેય કારમાં ઇનોવા અને હેક્સા પછી ત્રીજા ક્રમે આવે છે. Marazzoમાં એક ડીઝલ એન્જિન ઓફર કરવામાં આવે છે, જ્યારે ઇનોવા અને હેક્સામાં બે ડીઝલ વેરિએન્ટ છે. અર્ટિગામાં એક ડીઝલ એન્જિન ઓપ્શન છે. ઇનોવા અને અર્ટિગામાં પેટ્રોલ એન્જિન ઓપ્શન છે, જ્યારે Marazzo અને હેક્સામાં માત્ર ડીઝલ એન્જિન જ ઓફર કરવામાં આવે છે.
ડીઝલ Marazzo ઇનોવા ક્રિસ્ટા હેક્સા અર્ટિગા
એન્જિન 1.5 લીટર 2.7 લીટર 2.2લીટર 1.2 લીટર
ટ્રાન્સમિશન 6MT 5MT/6MT 5MT/6MT 5MT
પાવર 121hp 148/172hp 154hp 90hp
ટોર્ક 300nm 343/360nm 400nm 200nm
એવરેજ 17.6 kmpl 14.5 kmpl 14.4 kmpl 24.52 kmpl


X
Comparison between Mahindra Marazzo vs Innova Crysta vs Ertiga vs Tata Hexa
Comparison between Mahindra Marazzo vs Innova Crysta vs Ertiga vs Tata Hexa
Comparison between Mahindra Marazzo vs Innova Crysta vs Ertiga vs Tata Hexa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી