• Gujarati News
  • Utility
  • Automobile
  • 24થી 35 હજારમાં ખરીદી શકો છો એક્ટિવા, યાદીમાં જ્યૂપિટર સહિતના છે સ્કૂટર । Cheapest Used Scooters Market In India

24થી 35 હજારમાં ખરીદી શકો છો એક્ટિવા, યાદીમાં જ્યૂપિટર સહિતના છે સ્કૂટર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ટૂ-વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં સ્કૂટર્સનું માર્કેટ ઝડપથી પોતાની રફ્તાર પકડી રહ્યું છે. માત્ર નવા સ્કૂટર્સ જ નહીં પરંતુ સેકન્ડ હેન્ડ માર્કેટમાં પણ સ્કૂટર્સની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક ઓર્ગેનાઇઝ્ડ ઓનલાઇન પ્લેટફોર્મ પર તમને સર્ટિફાઇડ યૂઝ્ડ સ્કૂટર મળી શકે છે. જેમાં ડ્રૂમ ડોટ કોમ, સ્કૂટર4 સેલ વિગેરે સામેલ છે. આ દરેક પ્લેટફોર્મમાં સૌથી વધારે ડિમાન્ડ હોન્ડા એક્ટિવાના વિભિન્ન મોડલ્સની રહે છે. આ મોડલ્સ એક અથવા બે વર્ષ જૂના હોય છે. આજે અમે અહીં તમને આવા જ કેટલાક સ્કૂટર્સ અંગે જણાવી રહ્યાં છીએ. 

 

હોન્ડા એક્ટિવા 125


હોન્ડા એક્ટિવાની ડિમાન્ડ નવા સ્કૂટર માર્કેટમાં જ નહીં પરંતુ યુઝ્ડ માર્કેટમાં પણ સૌથી વધારે છે. જેના કારણે આ સૌથી વધારે વેચાતુ સ્કૂટર બની ગયું છે.


કેટલામાં વેચાઇ રહ્યું છેઃ 24થી 35 હજાર રૂપિયા
ઓરિજિનલ કિંમતઃ 57 હજારથી 61 હજાર રૂપિયા(એક્સશોરૂમ)
કેટલા કિ.મી. ચાલ્યું છેઃ 15થી 20 હજાર કિ.મી.

 

અન્ય સ્કૂટર્સ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...