Home » Automobile » book new santro from sbi yono app and get a chance to win grandi10

SBI પોતાના કસ્ટમર્સ માટે લાવી લાખોની ઓફર, આ કામ કરીને તમે જીતી શકો છો બ્રાન્ડ ન્યૂ Hyundai Grand i10 કાર; આ રીતે મળશે ઓફરનો ફાયદો

Divyabhaskar.com | Updated - Dec 03, 2018, 04:20 PM

કાર જીતવા માટે ફોનથી કરવું પડશે આ કામ, 31 ડિસેમ્બર છે ઓફરની લાસ્ટ ડેટ

  • book new santro from sbi yono app and get a chance to win grandi10

    ઓટો ડેસ્ક: SBI પોતાના બધા જ ગ્રાહકો માટે એક ખાસ ઓફર લાવી છે. જે હેઠળ એક બ્રાન્ડ ન્યૂ Hyundai Grand i10 જીતવાનો અવસર મળી શકે છે. બેન્કે કસ્ટમરને ઓફરનો ફાયદો ઉઠાવવા માટે 31 ડિસેમ્બર સુધીનો ટાઇમ આપ્યો છે.

    આ છે સંપૂર્ણ ઓફર
    SBIએ ટ્વીટ કરી જણાવ્યું કે, જો કોઇ કસ્ટમર Yono એપથી ન્યૂ સેન્ટ્રો બુક કરાવે છે, ત્યારે તેને Hyundai Grand i10 જીતવાનો મોકો મળશે. આ ઓફર 31 ડિસેમ્બર સુધી ચાલશે. તેમા ટ્વીટની સાથે એપ ડાઉનલોડ લિંક પણ શેર કરી છે.

    આ રીતે કરાવવી પડશે બુકિંગ
    - સૌથી પહેલા ફોનમાં SBIની Yono એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.
    - હવે તમારે તેમા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
    - જો તમે SBI ઇન્ટરનેટ બેન્કિંગ યુઝ કરો છો, તો યુઝર નેમ, પાસવર્ડ અને રેફરલ કોડ નાખીને સબમિટ કરો.
    -જો ઇન્ટરનેટ બેન્કિંગ નથી તો ATM કાર્ડની ડિટેલ આપવાની રહેશે.
    - જો ATM કાર્ડ પણ નથી તો સંબંધિત બ્રાંચ જઇને જ Yono એપનો લાભ ઉઠાવી શકો છો.
    -Yono એપ ઇન્સ્ટોલ થયા બાદ બુકિંગ એમાઉન્ટનું પેમેન્ટ કરી દો. હવે 11,100 રૂપિયા આપીને આ કારનું બુકિંગ કરાવી શકાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ