તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BMW લાવશે સેલ્ફ ડ્રાઈવિંગ બાઈક, સ્પીડ અને બ્રેક મારવાનું કામ જાતે કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ બાઈક ડ્રાઈવરનું બિહેવિયર જાણી કન્ટ્રોલ કરવા સક્ષમ હશે
  • બેસ્ટ સેલિંગ મોડલ BMW R1200 GSનાં બેઝ પર ડેવલપ કરેલું વર્ઝન
  • સંકટનાં સમયે ડ્રાયવરને તે એલર્ટ કરી અકસ્માતથી બચાવી શકશે
ઓટો ડેસ્ક. હાલમાં લાસ વેગાસ ખાતે કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ શો(CES) 2019 ચાલી રહ્યો છે. જેમાં જર્મન ઓટો કંપની BMWએ સેલ્ફ ડ્રાઈવિંગ બાઈકને ડિસ્પ્લે કરી છે. કંપનીના બેસ્ટ સેલિંગ મોડલ BMW R1200 GSનાં બેઝ પર ડેવલપ કરેલું આ વર્ઝન છે. આ ડ્રાઈવરલેસ બાઈક સ્ટાર્ટ થવાથી લઈને સ્પીડ વધારવી અને બ્રેક મારવી તથા ઊભા રહેવા સમયે ધીમી થઈને બંધ થવા સુધીનું કામ જાતે કરી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...