આ છે ભારતની ટોપ કોમ્પેક્ટ SUV, કિંમત 7થી 10 લાખની વચ્ચે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતીય ઓટોમોટિવ માર્કેટમાં હેચબેક કાર્સ અને કોમ્પેક્ટ એસયુવીનો દબદબો વધી રહ્યો છે. ભારતના રસ્તાઓ અને સિટીના ટ્રાફિકને કારણે કાર ખરીદનારાઓ સિડાન કે મોટી એસયુવીની ખરીદી કરવાના બદલે નાની કાર્સ અને એસયુવીને ખરીદવાનું વધારે પસંદ કરે છે, આ ઉપરાંત મોટી એસયુવીની તુલનામાં કોમ્પેક્ટ એસયુવીની કિંમત પણ ઓછી હોવાથી એક ચોક્કસ બજેટમાં એસયુવી ખરીદવા માગતા લોકોમાં કોમ્પેક્ટ એસયુવીનું મહત્વ વધી જાય છે. જો તમે 7થી 10 લાખ રૂપિયા(પ્રારંભિક મોડલની કિંમત) વચ્ચે કોમ્પેક્ટ એસયુવી ખરીદવા માગતા હોવ તો આ નવ એસયુવી બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. આજે અમે અહી એવી જ કેટલીક કોમ્પેક્ટ એસયુવીની કિંમત, એવરેજ, એન્જિન અંગે જણાવી રહ્યાં છીએ જે તમને તમારી પસંદગીની કોમ્પેક્ટ એસયુવી ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે.

 

ભારતની ટોપ કોમ્પેક્ટ એસયુવી અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર કિલક કરો...

અન્ય સમાચારો પણ છે...