Home » Automobile » 2 મીનિટમાં કારની બેક સીટ પર તૈયાર થઇ જાય છે ઇમરજન્સી બેડ । Back Seat Travel Air Bed for car

2 મીનિટમાં કારની બેક સીટ પર તૈયાર થઇ જાય છે ઇમરજન્સી બેડ

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 08:54 PM

ટ્રાવેલ એર બેડની મદદથી બેક સીટ પર 2 લોકોના આરામ માટે બેડ તૈયાર થઇ જાય છે.

  • 2 મીનિટમાં કારની બેક સીટ પર તૈયાર થઇ જાય છે ઇમરજન્સી બેડ । Back Seat Travel Air Bed for car
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓટો ડેસ્કઃ ભારતીય માર્કેટમાં હવે એવી કાર્સની ઘણી મોટી રેન્જ છે જેની અંદર વધારે સ્પેસ આપવામાં આવે છે. સીટને ફોલ્ડ કરીને ફુલ સાઇઝ બેડ પણ તૈયાર થઇ જાય છે. બીજી તરફ હેચબેક કારમાં સ્પેસ ઓછી હોય છે. પાછળની સીટ પર માત્ર એક વ્યક્તિ જ રેસ્ટ કરી શકે છે. જોકે, ટ્રાવેલ એર બેડની મદદથી બેક સીટ પર બે લોકો આરામ કરી શકે તેવો બેડ તૈયાર થઇ જાય છે. બેડ તૈયાર કરવામાં માત્ર 2 મીનિટનો સમય લાગે છે.

    બેક સીટવાળો ફુલ સાઇઝ બેડ

    - આ પ્રકારના બેડને બેક સીટ ટ્રાવેલ એર બેડ કહેવામાં આવે છે. જે પીવીસી મટિરિયલથી તૈયાર કરવામાં આવે છે.
    - આ બેડ વોટરપ્રૂફ હોય છે અને તેનો કારની બહાર પણ ઉપયોગ કરી શકાય છે.
    - તેની કિંમત અંદાજે 2 હજાર રૂપિયાથી શરૂ થાય છે. ઓનલાઇન અને ઓફલાઇન સરળતાથી મળી જાય છે.
    - આ બેડ સાથે એક એર કમ્પ્રેસર મશીન આવે છે, જેનાથી હવા ભરી શકાય છે.
    - બેડ સાથે પિલો પણ આવે છે. તેને પણ એરથી તૈયાર કરવામાં આવે છે.
    - બેડના એક ભાગમાં બે એર પિલર હોય છે. જે સીટની નીચે તરફ રાખવામાં આવે છે.
    - બાળકો માટે આ બેડ ઘણા ઉપયોગી છે. ડ્રાઇવિંગ દરમિયાન તે સરળતાથી ઉંઘી શકે છે અને નીચે પણ નથી પડતાં.


    આગળની સ્લાઇડ્સ પર જુઓ અલગ-અલગ કિંમતના અમુક ટ્રાવેલ એર બેડ....

  • 2 મીનિટમાં કારની બેક સીટ પર તૈયાર થઇ જાય છે ઇમરજન્સી બેડ । Back Seat Travel Air Bed for car
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 2 મીનિટમાં કારની બેક સીટ પર તૈયાર થઇ જાય છે ઇમરજન્સી બેડ । Back Seat Travel Air Bed for car
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 2 મીનિટમાં કારની બેક સીટ પર તૈયાર થઇ જાય છે ઇમરજન્સી બેડ । Back Seat Travel Air Bed for car
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ