ઓટો ડેસ્કઃ ભારતીય માર્કેટમાં હાલના દિવસોમાં ઓટોમોબાઇલ કંપનીઓ ઓટોમેટિક ટ્રાન્સમિશન કાર પર ફોકસ કરી રહી છે. આ પ્રકારની આ કારમાં ગિયર ઓટો શિફ્ટ થાય છે. આ કારમાં ક્લચ પણ હોતો નથી. જેના કારમે આ કારને કંપનીઓ ઇઝી ટૂ ડ્રાઇવ નામ પણ આપ્યું છે. આ કારની ડ્રાઇવિંગ એટલા માટે સરળ થઇ જાય છે, કારણ કે કાર ડ્રાઇવિંગ દરમિયાન ક્યારેય બંધ નથી પડતી. ભારતીય માર્કેટમાં હવે મારુતિ સ્વિફ્ટની સાથે ફોર્ડ ઇકોસ્પોર્ટ અને ટાટા નેક્સઑન પણ AMT વિરેએન્ટ આપી રહ્યા છે. તેવામાં તમે કોઇ કાર ખરીદવા જઇ રહ્યાં છો તો તેની ડિટેઇલ હોવી જરૂરી છે.
કારની કિંમત( દિલ્હી એક્સશોરૂમ)
Maruti Suzuki Swiftની કિંમત 5.43 લાખ રૂપિયા
Ford EcoSportની કિંમત 8.61 લાખ રૂપિયા
Tata Nexonની કિંમત 6.51 લાખ રૂપિયા
આગળની સ્લાઇડ્સમાં જાણો ત્રણેય કાર્સના અન્ય ફીચર્સ અંગે....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.