ફેમ 2 / ઇલેક્ટ્રિક કાર પર સરકાર આપી રહી છે રૂ.1.5 લાખની છૂટ

divyabhaskar.com

Mar 11, 2019, 02:35 PM IST
1.5 lakhs on electric car and Rs. 50 lakhs on the bus
X
1.5 lakhs on electric car and Rs. 50 lakhs on the bus

 • ફેમ-2 યોજના માટે થોડા સમય પહેલા જ કેબિનેટે રૂ.10 હજાર કરોડ મંજૂર કર્યા હતા
 • ફેમ-1 યોજના હેઠળ રૂ.800 કરોડ ફાળવવામાં આવ્યા હતા

ઓટો ડેસ્ક. ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવાના હેતુ સાથે ફેમ-2 યોજના તૈયાર કરવામાં આવી છે. જેનો લાભ એપ્રિલ મહિનાથી મળવાનો શરૂ થશે. લગભગ 10 લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હિલર પર રૂ.20-20 હજારની છૂટ મળશે. પૂરી રીતે ઇલેક્ટ્રિક રૂ.35 હજાર કાર પર રૂ.1.5 લાખની છૂટ મળશે. થોડા સમય પહેલા જ કેબિનેટે રૂ.10 હજાર કરોડને આ યોજના માટે ફાળવ્યા હતા.

યોજના પર રૂ.3,500 કરોડનો ખર્ચ થશે

1.આ યોજના હેઠળ 2019-20માં 1,500 કરોડ, 2020-21 કરોડ અને 2021-22માં રૂ.3,500 કરોડ ખર્ચ કરવામાં આવશે. સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીમાં ચુંટણી પહેલા જ ફેમ-2ની આ યોજનાને લાગુ કરવામાં આવી હતી. એટલે કે નવી સરકારની રચના બાદ આ યોજનાને લાગુ કરવામાં આવી શકાતી હતી.
2.વાહન નિર્માતાઓના સંગઠન સિયામના ડાયરેક્ટર જનરલ વિષ્ણુ માથુરે જણાવ્યું, અમારી પાસે ત્રણ વર્ષનો રોડમેપ ઉપલબ્ધ છે. ફેમ-1 યોજના હેઠળ રૂ.800 કરોડ ફાળવ્યા હતા.
3.ફેમ-2 માટે 10 હજાર કરોડ આપવામાં આવ્યાં હતા. આ યોજના ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા તથા મોટો જંપ આપવામાં મદદ કરશે. એથર એનર્જીના રવનીત ફોકેલાએ જણાવ્યું કે, અત્યારે ઇલેક્ટ્રિક વાહનોની, ઇન્ડસ્ટ્રીને આ યોજનાને ખુબ જ જરૂર હતી.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી