7 અજાયબીઓ જ નહીં દુનિયાભરમાં આ 10 વોટરફોલ્સ પણ છે ખુબ પ્રખ્યાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્કઃ દુનિયાભરમાં 7 અજાયબી ઉપરાંત અનેક સારી જગ્યાઓ છે, જે પર્યટનની દ્રષ્ટિએ ઘણી ફેમસ છે. દરવર્ષે લાખો ટુરિસ્ટ આ જગ્યાઓ પર ફરવા અને પોતાની રજાઓ વિતાવવા આવે છે, આ સ્થળોમાં કેટલાક વોટરફોલ્સનો પણ સમાવેશ થાય છે. આ વોટરફોલ્સ પોતાની સુંદરતાના કારણે લોકોને ખુબ પસંદ આવે છે. એવામાં આજ અમે આપને દુનિયાભરના 10 શાનદાર વોટરફોલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખરેખર ખૂબસૂરત દેખાય છે.
મુલાફોસ્સર વોટરફોલ, વગાર આઈલેન્ડ, ડેનમાર્ક
ડેનમારાક વગાર આઈલેન્ડ પાસે આવેલ મુલાફોસ્સર વોટરફોલ અહીંનું મુખ્ય ટુરિસ્ટ એટ્રેક્શન છે. અહીંની પહાડીઓ પરથી વોટરફોલનું પાણી સીધુ સમુદ્રમાં પડે છે. દરવર્ષે લાખોની સંખ્યામાં ટુરિસ્ટ અહીં આવે છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ આ 9 આઈલેન્ડસની તસવીરો...