તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતના 10 સૌથી મોટા ઝૂ, 4થો છે ગુજરાતનો પણ કયા શહેરમાં ખબર છે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
અજબ-ગજબ ડેસ્ક: 10 જૂન 1793 એટલે કે આજના દિવસે જ પહેલો પબ્લિક ઝૂ પેરિસમાં ખુલ્યો હતો. આ અવસરે અમે તમને ભારતના 10 સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય વિશે જણાવવાના છીએ.
 
13 સો એકરમાં ફેલાયેલો છે ઝૂ....
સામાન્યરીતે લોકો ઝૂમાં મનોરંજન માટે અને પ્રાણીઓને જોવા જાય છે. જો કે કેટલીકવાર લોકો પ્રાણીઓની હિંસાનો શિકાર બની જાય છે. વર્ષ 2014માં દિલ્હીના ઝૂમાં આવો જ એક કિસ્સો બન્યો હતો. જેમાં વાઘે એક યુવકનો શિકાર કર્યો હતો. એ પછી આ ઝૂની સુરક્ષા વ્યવસ્થા ખાસ્સી વધારી દેવામાં આવી હતી.
 
અરીગનર અન્ના ઝુલોજિકલ પાર્ક (Arignar Anna Zoological Park)
ચેન્નઈના કાંચીપુરમમાં આવેલા અરીગનર અન્ના ઝૂલોજિકલ પાર્કને  ભારતનો સૌથી મોટો ઝૂ કહેવામાં આવે છે. 1855માં જનતા માટે ખુલ્લો મુકાયેલો આ ઝૂ 13 સો એકડમાં ફેલાયેલો છે. અહીં તમે એકએકથી ચઢીયાતા પ્રાણીઓને નજીકથી જોઈ શકો છો.
 
આગળ જાણો ભારતના બીજા 9 ઝૂ વિશે...
અન્ય સમાચારો પણ છે...