7 કરોડથી ઓછી કિંમતના આ છે દુનિયાના ટોપ-10 લક્ઝુરીયસ ઘર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(થ્રી વીલૉવ્સ રાંચ, ઓરેગન, અમેરિકા)
દુનિયામાં એકથી ચડિયાતા એક આર્કિટેક્ચરવાળા ઘરો છે, જેની કિંમત અરબો રૂપિયા છે. આ ઘરોની કિંમત આર્કિટેક્ચરની સાથે સાથે બેહતર લોકેશનના કારણે ઘણી વધારે છે. પરંતુ જણાવી દઈએ કે દુનિયાભરમાં કેટલાક એવા લક્ઝુરીયસ ઘર પણ છે, જેની કિંમત 1 મિલિયન ડોલર (લગભગ 6 કરોડ 13 લાખ રૂપિયા) કે તેનાથી ઓછી કિંમતના છે.
શાનદાર લોકેશનવાળા આ ઘરોને હરકોઈ ખરીદવા ઈચ્છે છે. એવામાં આજ અમે તમને દુનિયાભરના 10 એવા ઘરો વિશે જણાવીશુ, જેનું આર્કિટેક્ચર અને લોકેશન તો શાનદાર છે જ, સાથે જ આ ઘરોની કિંમત 7 કરોડ કરતાં ઓછી છે.

થ્રી વીલૉવ્સ રાંચ, ઓરેગન, અમેરિકા
અમેરિકાના ઓરેગનમાં બનેલુ વિલૉવ્સ રાંચનું આર્કિટેક્ચર બેહદ શાનદાર છે. આ ઉપરાંત કૈમ્પસમાં વિલો વૃક્ષ અને લૉનની સાથે સામે ઘણી ખાલી સ્પેસ છે. આ લક્ઝુરીયસ ઘરની કિંમત 4 કરોડ 16 લાખ રૂપિયા છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો આવા 9 અન્ય શાનદાર અને લક્ઝુરીયસ ઘરો વિશે...