તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ વીડિયો જોયા બાદ પાણીના એક એક બુંદની કિંમત સમજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબગજબ ડેસ્ક: 22 માર્ચ એટલે કે, વર્લ્ડ વોટર ડે. 1993થી દર વર્ષે આ દિવસને વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવવામાં આવે છે. લોકો પાણીનું મહત્વ સમજે, જરૂરિયાત અને બચાવ માટે જાગૃત થાય એ માટે આ અભિયાન શરૂ કરાયું હતું. આટલા પ્રયાસ છતાં હજુ લોકોમાં પાણી અંગે જાગૃતિ આવી નથી. પૃથ્વિ પરનું 97 ટકા પાણી દરિયામાં છે, 2.5 ટકા પાણી બરફ છે, જ્યારે 0.50 ટકા પાણી જ પીવાલાયક છે. આ વાસ્તવિકતા છતાં પાણીનો બેફામ બગાડ કરવામાં આવે છે. આનું જ કારણ છે કે, ગ્રામ્ય ભારતમાં હજુ કરોડો લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. આવો વર્લ્ડ વોટર ડે નિમિત્તે પાણી અંગેના કેટલાક ફેક્ટ્સ પર નજર કરીએ.  
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો