તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયાની 10 વાહિયાત નોકરીઓ, આવું કરવા કરતા તો ધંધો કરવો સારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં જો વ્યક્તિઓને કોઈ કામ ના કરવું પડતું તો દરેક વ્યક્તિ કામચોર બની જતો. પણ વાસ્તવમાં એવું નથી, અને લોકોએ તેમના પેટનો ખાડો પુરવા માટે કામ કરવું જ પડે છે.

કેટલીય વખત લોકો કામ માત્ર પોતાની ઇચ્છા પ્રમાણે કરવા માંગે છે તો કેટલીય વખત મજબૂરીમાં આવીને. તમે પણ ઘણી વખત લોકોને એવા કામ કરતા જોયા હશે જે તમે ક્યારેય કરવા નહીં માંગતા હોવ.

કેટલીય વખત કામ કરતા સમયે વ્યક્તિ પોતે પણ હસવા લાગે છે. દિવ્યભાસ્કર.કૉમ આવા જ કેટલાક કામોની તસવીર તમારી સામે લાવી રહ્યું છે જે તમારા ચહેરા ઉપર હાસ્ય લાવી દેશે..

જુઓ પેટમાં ગલગલીયા કરનારી 10 તસવીરો..