તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે દુનિયામાં સૌથી વધું ઝડપે દોડતી ઈલેક્ટ્રિક કાર, જૂઓ તેની આ રફ્તાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝડપ તો દુનિયાની દરેક કારમાં હોય, તેમાં કોઈ નવાઈ નથી, પણ જ્યારે વાત તેમાંથી પણ સૌથી વધુ ઝડપે દોડતી કારની કરવામાં આવે તો ખરેખર તે કઈ છે, એ જાણવું જરૂરી બની જાય.

આ કાર છે નિસાને બનાવેલી દુનિયાની સૌથી વધુ ઝડપે દોડતી ઈલેક્ટ્રોનિક કાર "જીઓડ આરસી", જે એક રેસિંગ કાર છે. આ કાર 24 કલાક ચાર્જ કર્યા પછી 1 કલાકમાં 300 કિલોમીટરની રફ્તાર આપે છે. આગળની સ્લાઇડમાં આ કાર વીશે વધુ જાણીએ..