બોસ, સિર્ફ દેખને કા, કેમ કે આ દ્રશ્યો જોનાર માટે 'ડરના મના હે'!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ દુનિયામાં કેટલાય લોકો એવા છે જે પોતાને દુનિયાની ભીડથી અલગ બતાવવા માટે કઇં પણ કરી છૂટવા માટે તૈયાર રહે છે. તેના માટે આ લોકો તેમનાં શરીરને પણ ખતરનાક દર્દ આપવાથી નથી ખચકાતા. જોનાર વ્યક્તિ પોતાની આંખો બંધ કરી દે એવા જખમો આ લોકો તેમનાં શરીરને આપે છે.

આ પરિવર્તન આજના સમયમાં માત્ર ટેટૂઝ કે પિયર્સિંગ સુધી જ મર્યાદિત નથી રહ્યું, પણ અન્ય પણ રીતો સુધી પહોંચી ચૂક્યું છે.

આ પરિવર્તનોનાં કારણે શરીરને મૉડિફિકેશન કરાવનારા લોકો અન્ય મનુષ્યોથી જૂદા, ડરામણા અને અજીબોગરીબ દેખાવાનું પસંદ કરે છે. આજે આપણે જોઈશું અને જાણીએ ટૉપ 10 અજીબોગરીબ શારીરિક ફેરફારો વિશે.

આગળની સ્લાઇડમાં જૂઓ દુનિયાભરમાં બૉડી મૉડિફેકેશનના 10 અનોખા અને ખતરનાક દ્રશ્યો..