જૂઓ, દુનિયાના amazing વૃક્ષોની તસવીરોં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(માડાગાસ્કરમાં બાઉબડનું વૃક્ષ)
એન્ટાનાનારીવોઃ પ્રાકૃતિક સુંદરતા ભલા કોને સારી નથી લાગતી? મનુષ્ય અને વૃક્ષો વચ્ચે ગાઢ સંબંધ છે. જો કહીએ કે વૃક્ષો આપણા જીવનમાં અપાર ખુશીઓ આપે છે તો તે ખોટુ નહીં કહેવાય. દુનિયામાં કેટલાક અમેઝીંગ વૃક્ષો છે, જે પ્રકૃતિ અને અન્ય વૃક્ષોની તુલનામાં બિલકુલ અલગ છે. કેટલાક વૃક્ષો રંગો વિખેરતા દેખાય છે તો કેટલાક વૃક્ષ પર લટકેલી લીલી વેલ, વૃક્ષને અલગ જ સૌંદર્ય આપે છે.
તસવીરમાં દેખાતા બાઉબડના વૃક્ષ પશ્ચિમી માડાગાસ્કરમાં જોવા મળે છે. આ વૃક્ષો અહીં પ્રાકૃતિક સ્મારકના રૂપમાં પ્રખ્યાત છે. આ વિસ્તારમાં બાઉબડના વૃક્ષો જોવા મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. જ્યારે આ વૃક્ષોની પ્રકૃતિ સાયન્ટિસ્ટોના બાયોલોજીકલ સ્ટડી અંતર્ગત આવે છે. ઉલ્લેખનીય છે કે ચિકણા મૂળીયાવાળા અને લગભઘ 260 મીટર ઉંચા આ વૃક્ષ 800 વર્ષ પુરાણા છે.
આગળની સ્લાઈડ્સમાં અમે તમને કેટલાક એવા વૃક્ષોની તસવીરો બતાવીશું જેની તસવીરો તો સુંદર છે સાથે જ આ વૃક્ષની પ્રકૃતિ અન્ય વૃક્ષોની અલગ છે. આ વૃક્ષોની સુંદરતા જોઈને તમને લાગશે કે આ કોઈ પેઈન્ટરના કુશળ હાથોથી બનેલી પેઈન્ટીંગ છે.
આગળની સ્લાઈડ્સ ક્લિક કરો અને જૂઓ તસવીરો..
સોર્સ : wherecoolthingshappen.com