એક એવો સમાજ, જેમને કોઈ એક પરિભાષામાં સમજાવી શકવું મુશ્કેલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડ ગોથ ડે દુનિયાભરમાં 22મીં મેનાં રોજ ઉજવવામાં આવે છે. આ પ્રશંગે ગોથ કલા, સંગીત, ફેશન અને સંસ્કૃતિના કેટલાય ધોરણોને સામે લાવવાના પ્રયત્ન કરવામાં આવે છે.

તેનો એક ઉદ્દેશ એ પણ હોય છે કે સમાજના બીજા લોકો ગોથ લોકોની જીવન શૈલીથી પરિચિત થઈ શકે. તેની સાથે જ ગોથ સમુદાય સામે થતા ભેદ-ભાવને ઓછો કરવા માટે લોકોની ભલાઈ માટે કેટલાય કાર્યો પણ કરવામાં આવે છે.