જ્યારે વર્લ્ડ ફેમસ લોકો ખુલ્લેઆમ આવી હરકતો કરતા ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરેક સેલિબ્રિટિ કોઈને કોઈના રોલમોડલ હોય છે. તેમના લાખો-કરોડો ચાહકો હોય છે. આમ છતા પણ કેટલીક વખત સેલેબ્રિટીઝ એવી હરકતો કરી બેસે છે કે જેના કારણે તેમના ચાહકોને પણ ખાસ્સો આંચકો લાગે છે.

જોકે, અમુક વખતે તેઓ આવી હરકતો હાથે કરીને જ કરી નાખે છે કે જેનાથી સમાચારોમાં આવી શકે.

અમે આજે આવી જ કેટલીક સેલિબ્રિટીઝને તમારી સામે લાવી રહ્યાં છીએ, જેઓને કેમેરામાં પબ્લિક પ્લેસમાં ખુલ્લેઆમ શરમજનક હરકતો કરતા કેદ કરવામાં આવ્યાં.