તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિલિવરીની સુંદરતા બતાવતા યુવતીઓના 20 PHOTOS, છલકાય છે લાગણીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: મા બનવું એ દુનિયાનો સૌથી સુંદર અનુભવ છે. 9 મહિના બાળકને પોતાની અંદર રાખવાનું સુખ માત્ર એક માતા જ સમજી શકે છે. દુખાવાના અંતિમ તબક્કાને સહન કર્યા પછી જ્યારે બાળક આ દુનિયામાં આવે છે ત્યારે એ બધી તકલીફો ભૂલાઈ જાય છે. આજે અમે તમને આ ક્ષણે માતાના એક્સપ્રેશન કેવા હોય છે તે બતાવતા ફોટો બતાવીશું.
બાળકને જોતા જ માતા બનનારી સ્ત્રી બધી પીડા ભૂલી જાય છે
ડિલિવરી વખતે લેવાયલા આ હૃદયને સ્પર્શી જનારા ફોટોઝમાં પેરેન્ટ્સની ખુશી અને માતા બનવાનો અનુભવ સ્પષ્ટ છલકાય છે.પહેલા ફોટોમાં એક નવજાત બાળક પોતાની માતાને ચોંટીને હુંફ અનુભવે છે. મા પણ બાળકને જોયા પછી પોતાનું લેબરપેન ભૂલીને બાળકને પ્રેમ કરી રહી છે.
આગળની સ્લાઈડમાં જુઓ બાળકના જન્મ પછીના ઇમોશન્સ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો