તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

71ના માજીએ કર્યા 18 વર્ષના છોકરા સાથે લગ્ન, દીકરાની મૈયતમાં મળીતી નજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: લગ્નના એવા ઘણાં કિસ્સા તમે જોયા હશે જે કઇંક અલગ હોય. જો કે થોડા વખત પહેલા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે સાંભળીને તમને નવાઈ લાગશે. ટેનેસીમાં રહેતા 71 વર્ષના અલ્મેડા ઇરેલ પોતાના દીકરાની ફ્યુનરલમાં ગઈ હતી. એ વખતે તેની મુલાકાત 17 વર્ષના (હવે 18નો) ગેરી હાર્ડવિચ સાથે થઈ ગઇ. નવાઇની વાત તો એ છે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને ત્રણેક અઠવાડિયાના રોમાન્સ પછી બંનેએ લગ્ન કરી લીધા. હવે બંને ગેરીના ઘરમાં રહે છે. આ ઘરમાં અલ્મેડાનો પૌત્ર પણ રહે છે અને તેની ઉંમર નવા પતિ કરતા 3 વર્ષ મોટી છે.
બાળપણથી જ મોટી મહિલાઓ પ્રત્યે છે આકર્ષણ...
તમને માન્યામાં નહીં આવે પણ આ કપલ પ્રેમથી રહે છે અને એમની વચ્ચે કોઈ મુશ્કેલી નથી. ગેરી કહે છે કે મને બાળપણથી જ ઉંમરમાં મારા કરતા મોટી હોય તેવી મહિલાઓ ગમતી હતી. હું 8 વર્ષનો હતો ત્યારે મને મારા ટીચર પર ક્રશ થયો હતો. અલ્મેડા કહે છે કે મારા પતિનું અવસાન થયુ ત્યારે હું 43 વર્ષની હતી. એ વખતથી જ હું યોગ્ય સોલમેટ શોઘતી હતી. ગેરીને મળીને મારી શોધ પૂરી થઈ છે.
આગળની સ્લાઈડમાં જુઓ અજબ કપલના અન્ય ફોટોઝ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો