તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક એવી જગ્યા જ્યાં પ્રાણીઓને સ્તનપાન કરાવે છે મહિલાઓ,જુઓ વીડિયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર વિશ્વમાં મા બનવુ એ ખુબસુરત વરદાન છે,,બાળકોના ભરણ-પોષણ અને સ્વાસ્થ્ય માટે માનું દુધ એ પંચામૃત સમાન છે..પરંતુ કોઈ મા જાનવરને પોતાનું દુધ પીવડાવે એવુ તમે જોયુ છે ખરા?
રાજસ્થાનમાં ઘણી મહિલાઓ એવી છે જે જાનવરો પ્રત્યે અપાર સ્નેહ અને પ્રેમ રાખે છે..આ મા ચિંકારા અને હરણને બિલ્કુલ તેના બાળકોની જેમ રાખે છે..તેને સ્તનપાન પણ કરાવે છે..અને એટલે જ આ મુંગા જાનવર પણ તેની અસલી મા કરતા આ માની વધુ નજીક હોય છે..
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો