તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યૂટી પાર્લરમાં જતા પહેલા જોઈ લો આ વીડિયો, કદાચ તમારી સાથે પણ આવુ થઈ શકે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શું તમે પણ પાર્લરનો રેગ્યુલર યુઝ કરો છો? તો આ વીડિયો એક વખત જોઈ લો 21 વર્ષની મેલબર્નની કૈટી હલએ બ્યૂટી સલૂનમાં જતા પહેલા વિચાર્યુ પણ નહીં હોય કે મિનિટોમાં તેનો ખુબસુરત ચહેરો બદસુરત થઈ જશે..કૈટી મેલબર્ન ઈસ્ટના એક પાર્લરમાંથી ટ્રીટમેન્ટ કરાવીને બહાર નીકળી કે તેના મોં પર લાલ દાણા નીકળવા લાગ્યા અને તે ઘેર પહોંચી ત્યાં સુધીમાં તો ફોલ્લીઓ થવા લાગી..કેટીના કહેવા મુજબ બીજા દિવસની સવાર સુધીમાં તેની હાલત બહુ ખરાબ થઈ ગઈ..જાણે કોઈએ તેના ચહેરા પર આગ લગાવી દીધી હોય..ડોક્ટરના કહેવા મુજબ તે સ્ટૈફિલોકોક્સ ઈન્ફેક્શન હતુ..જે સલૂનની લાપરવાહીના કારણે થયુ હતુ..વેલ તમે પણ પાર્લરમાં જતા પહેલા એક વખત પ્રોડક્ટ ચેક કરવાનુ ન ભૂલો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો