તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યારે આવી ચઢી આ અકલ્પનીય આફતો, ત્યારે માણસોનાં મરી ગયા મોતિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંપણે ઘણી વખત એવી મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ કે એ સમયે આંપણે બસ એક જ આશા ભગવાનની રાખીયે છીએ. એવી સ્થિતિમાં આંપણને ભગવાન અને કિસ્મત સિવાય અન્ય કોઈ રસ્તો દેખાતો નથી.

ઘરમાં પત્ની સાથે એકલા હોઈએ અને અચાનક કોઈ આવી ચડે, પહાડ ઉપર ટ્રેકિંગ કરતા સમયે દોરી તૂટવાની અણીએ હોય, સ્વિમિંગ પૂલમાં પાણી છે એમ સમજીને ધૂબકો મારીએ અને ખરેખરમાં પાણી હોય જ નહીં, નદીમાં નહાતા હોઈએ અને ક્યાંકથી સાપ કે મગર આવી ચડે અને આંપણે તેને જોઈ લઈએ વગેરે. આવા જ કેટલાક દ્રશ્યો તમને આ તસવીરોમાં જોવા મળી જશે..

આ તસવીરો અમને યોગેશ પટેલ નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો.

તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.