તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંદી નજરે બોસે કરી છેડતી પછી જે થયું તે જોતો જ રહી ગયો સ્ટાફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણી કોર્પોરેટ ઓફિસમાં મહિલા કર્મચારીઓ કંપનીના માલિક,સીઈઓ કે હાઈ પોસ્ટ પર બેઠેલા લોકોથી યૌન શોષણનો ભોગ બનતી હોય છે..મોટા ભાગે પોતાની ઈમેજ અને નોકરી બચાવવા તે અવાજ નથી ઉઠાવતી..આવી જ મહિલાઓને જાગૃત કરવા એક વીડિયો વાયરલ થયો છે. લેટ ધ વોય્સ બી યોર્સ નામથી યુટ્યુબ પર ચાલતો આ વીડિયો 3 મિનિટ અને 53 સેકન્ડનો છે..જેને અત્યાર સુધીમાં 24 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો