તસવીરો જોઈને તમે કહીં શકો કે કયો છે આ રંગારંગ તહેવાર?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ પેટ્રિક 17મી શતાબ્દીની શરૂઆતમાં આયરલેન્ડમાં કેથેલિક ચર્ચને લઈને ગયા હતા. ચર્ચ ઑફ આયર્લેન્ડ, ઈસ્ટર્ન ઑરથોડૉક્સ ચર્ચ અને લૂથરન ચર્ચ ઉપરાંત અન્ય પણ ચર્ચ સેન્ટ પેટ્રિક દિવસે આયર્લેન્ડમાં 'ફીસ્ટ ડે' અથવા તો આનંદોત્સવ તરીકે ઊજવાય છે.