તમારી જુની ઘડિયાળમાંથી જુઓ કેવું કેવું બની શકેઃ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જી હાં, આંપણે જ્યારે પણ કોઈ વસ્તુ નકામી થઈ જાય તો તેને ફેંકી દઈએ છીએ. વાસ્તવમાં જો વ્યક્તિ ક્રિએટિવ હોય તો તેના માટે વસ્તુ નકામી નથી. તે વેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકે છે.અહીં પણ એક ઘડિયાળ રિપૈર કરનાર વ્યક્તિએ જુની ઘડિયાળમાંથી એવા-એવા કાર અને બાઇકના નમુના બનાવ્યા છે જેને જોઈને તમે ચોક્કસ બોલી જશો, 'અદભૂત' જુઓ તેની કેટલીક રચનાઓ, જેણે વેસ્ટમાંથી બનાવી દીધુ બેસ્ટ..આ તસવીરો અમને Gustavo Bataller Piera નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો.તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.