તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Weird Thai Rules: Prisoners Defeat Foreigners In Boxing And Get Reduced Sentences

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જો વિદેશીઓને હરાવી બતાવે, તો માફ કરી દેવાય છે કેદીની સજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયાની તમામ જેલોમાં સારો વ્યવહાર કરવા પર કેદીઓની સજા માફ કરી દેવામાં આવે છે, પણ થાઈલેન્ડની ક્લોંગ પ્રેમ સેન્ટ્રલ જેલની સાથે-સાથે કેટલીય થાઈ જેલ દુનિયામાં સૌથી અલગ છે. અહીં કેદીઓને તેમની સજા ઓછી કરાવવા માટે સારું આચરણ રાખવા ઉપરાંત બોક્સિંગ મેચ રમીને વિદેશી પ્રતિસ્પર્ધીઓને હરાવવા પડે છે.

જેલમાં સજા ઓછી કરવા માટે પ્રિઝન ફાઇટ નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેમાં કેદી વિદેશી કુસ્તિબાજો સાથે મુકાબલો કરે છે. આ મેચ કેટલીય જેલોમાં લગભગ દરરોજ યોજાય છે.

જીતનારા કેદીને પ્રાઇઝ મની ઉપરાંત, વૉર્ડન સાથે વાત કરીને પોતાની સજા ઓછી કરાવવાની તક મળે છે. દર 10માથી 9 મુકાબલા થાઈ કેદી જ જીતે છે. પોતાની સજા માફ કરાવવા માટે તેઓ પોતાનો જીવ રેડી દે છે. આ જ કારણ છે કે દરેક કૈદી પોતાની ટ્રેનિંગને ખૂબ જ ગંભીરતાપૂર્વક પૂરી કરે છે. જેલમાં હેડ કોચનું કહેવું છે કે અહીં જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલા માટે અહીં દરેક મનથી માર્શલ આર્ટ્સ શીખે છે.

આગળની સ્લાઇડમાં જોઈશું અને જાણીશું આ અનોખી જેલ સાથે જોડાયેલી વધું કેટલીક રસપ્રદ હકીકતો..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો