તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

56'ની છાતી હોય તો જ અંદરનાં દ્રશ્યો જોવા માટે ક્લિક કરજો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં કેટલાક ચહેરા એવા પણ છે, જેને જોતા વેત જ તમારાં મનમાં ડર, ધૃણા, આશ્ચર્ય જેવા હાવભાવ ચહેરા પર હાવી થઈ જાય. આજે અમે અહીં જે ચહેરાઓ સાથે તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યાં છીએ તે પણ કઇંક એવા જ છે, જેને જોયા પછી તમે પણ એકાએક અસહજ સ્થિતિનો અનુભવ કરશો.

વાસ્તવમાં અસલી ચહેરાઓને મોડીફાઇડ કરીને વિચિત્ર બનાવવામાં આવ્યા છે. આ માત્ર ટેટૂથી જ નહીં, પણ ખૂબ જ કષ્ટદાયક છિદ્રો દ્વારાપણ બનાવવામાં આવ્યા છે. આ જ ચહેરા હવે લોકોની ઓળખ બની ગયા છે. તેમને પ્રકૃતિથી મળેલાં ઓરિજનલ ચહેરા ફરી ક્યારેય નસીબ ન થઈ શક્યા. આ વિચિત્ર ચહેરાઓની સાથે-સાથે તેમની જિંદગી પણ અજીબોગરીબ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે.

આ બદલાયેલા વિચિત્ર ચહેરાઓ પાછળ કેટલીક વિચિત્ર વાતો પણ છે. આ જ વિચિત્ર ચહેરાઓની હકીકતો તમે અહીં આગળની સ્લાઇડમાં આપેલી તસવીરો દ્વારા જાણી શકશો અને તેમનાં ચહેરાને પણ જોઈ શકશો.

ક્લિક કરો આગળની સ્લાઇડ અને જુઓ દુનિયાનાં આ ભયાનક દેખાતા માણસો..