તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર દિવાલોની બહાર, દુનિયા આવી ભયાનક રીતોથી કરે છે અંતિમ સંસ્કાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૃત્યુ નિશ્ચિત છે, જિન્દગી અને મોતનો ખેલ પૃથ્વી ઉપર ત્યારથી ચાલી આવતો રહ્યો છે, જ્યારથી જીવનચક્રની શરૂઆત થઈ. જે આવ્યું છે તેને એક દિવસતો જવાનું જ છે, તો તેમના પ્રિયજનો આંખોમાં આંસૂ
સારીને વિદા કરે છે અને ત્યારબાદ થાય છે તેમના અંતિમ સંસ્કાર.

સામાન્ય રીતે દફનાવા અને અગ્ની સંસ્કારની વિધિઓ ઉપરાંત દુનિયામાં અંતિમ સંસ્કારની એવી-એવી વિચિત્ર પ્રથાઓ છે, જેને જાણ્યા પછી તમને મોતથી વધારે ભયાનક આ કાર્યો લાગશે.

દેહની સાથે પરંપરાઓના નામે કેટલી વિચિત્ર વસ્તુઓ થાય છે અને તેને જાણીને લાગશે કે જો મૃત વ્યક્તિને ખબર પડે કે મૃત્યુ પછી તેમની સાથે કેવું-કેવું થાય છે તો તેને કેવું લાગશે.

આ તો માત્ર એક કલ્પના છે, પણ અમે જે અહીં તમને જણાવી રહ્યાં છીએ તે એક હકીકત છે, જેને જાણીશું આગળની સ્લાઇડમાં.