સુંદર, વિલક્ષણ, ખતરનાક, આકર્ષક છે દુનિયાના જ્વાળામુખીઓ, જુઓ તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(એયાફ્યાત્યાલાયોએકુત્લ્લ, આઈસલેન્ડમાં ફાટેલો જ્વાળામુખી)
સાનફ્રાન્સિસ્કોઃ દુનિયાના અનેક વિસ્તારોમાં અવારનવાર જ્વાળામુખી ફાટવાની ખબરો આવતી રહે છે. તેના કારણે આસપાસના લોકોને મુસીબતોનો સામનો કરવો પડે છે. આ જ્વાળામુખી બેહદ ખતરનાક હોય છે. તેની ભયાવહતાનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે તેમાંથી નિકળતો લાવા કોઈનો પણ જીવ લી શકે છે. કદાચ એ જ કારણે લોકો તેની પાસે જતાં ગભરાય છે. જો કે ડરના આ માહોલમાં પણ અનેક લોકો મજબૂરીમાં રહે છે. તો કેટલાક લોકો ભાગ્યશાળી હોય છે કે જે આવી જગ્યાઓથી દુર હોય છે.
અનેક જ્વાળામુખી એવા છે જે કેટલાક સમયબાદ શાંત થઈ જાય છે, તો કેટલાક જ્વાળામુખી નિરંતર સક્રિય રહે છે. આવો જ એક જ્વાળામુખી યુનાઈટેડ સ્ટેટ વોશિંગ્ટનની પાસે માઉન્ટ રેનિયરમાં છે, જે હંમેશા સક્રિય રહે છે. આ જ સ્થિતિ સિએટલ સહિત અન્ય અનેક જગ્યાઓ પર સ્થિત જ્વાળામુખીઓમાં બનેલી રહે છે.
એવામાં આજ અમે આપને દુનિયાભરના આવા 29 જ્વાળામુખી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈ આશ્ચર્યથી કમ નથી. એમાંથી કેટલાક જ્વાળામુખી જોવામાં ખુબ સુંદર, વિલક્ષણ, ખતરનાક અને આકર્ષક પણ છે.

આગળની સ્લાઈડ્સમાં જૂઓ અન્ય 28 જ્વાળામુખીઓની તસવીરો...