વાયરલ થયેલ વીડિયોમાં જુઓ ચાઈનાનો સૌથી શરમજનક ચહેરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં ચીની પ્રૉસ્ટીટ્યૂટ એક ક્રૈશ કોર્સમાં ટ્રેનિંગ આપતી દેખાડવામાં આવી છે. તેમાં એક સ્માર્ટ મહિલા લેક્ચર કોર્સમાં શામેલ થનારી પ્રૉસ્ટીટ્યૂટને નવા-નવા બિઝનેસ ફંડા શીખવાડી રહીં છે.

વીડિયોથી એવો ખુલાસો થયો છે કે ટ્રેનિંગ આપનારી મહિલાએ શામેલ પ્રોસ્ટીટ્યૂટને જણાવ્યું કે કેવી રીતે વધું કમાણી કરી શકાય છે. કેવી રીતે વધારે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરી શકાય અને પોતાના બિઝનેસમાં કેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવો જોઈએ.

લીક્ડ થયેલા આ વીડિયોમાં ટ્રેનિંગ આપનારી મહિલા એવું જણાવી રહી છે કે કેવી રીતે તેનો આ કોર્સ પ્રોસ્ટીટ્યૂશન સાથે જોડાયેલી યુવતિઓને વધારે ક્લાયન્ટ અને વધું પૈસા આપવામાં મદદ કરશે. યૂ-ટ્યૂબ પર આવેલા આ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો દેખાઈ રહ્યાં છે.

(ફોટો સાભારઃ યૂ-ટ્યૂબ)

ચીનમાં પ્રૉસ્ટીટ્યૂટ ટ્રેનિંગ કોર્સ માટે લીક વીડિયોથી સામે આવેલી તમામ વાતો જાણવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ..