• Gujarati News
  • Viral Pictures: Two Young Girls Are Seen Cloth less In University Party

યૂનિવર્સિટી પાર્ટીમાં બેશરમ બની છોકરીઓ, ઉતાર્યા સંપૂર્ણ વસ્ત્રો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એરિઝોના યુનિવર્સિટીમાં હૈલોવીન ડે પર યોજાયેલી એક પાર્ટીમાં બે યુવતિઓ કઇંક એવી તો બેશરમ બની કે તેમણે તેમનાં શરીર પરના તમામે-તમામ વસ્ત્રો ઉતારી ફેંક્યા અને જોનારા આ બધુ જોઈને હેરાન રહી ગયા.

વાત એમ છે કે અમેરિકામાં આ ઘટનાની તસવીરો સોશિયલ વેબસાઇટ ટ્વિટર પર વાયરલ થઈ ગઈ છે. આ તસવીરો સામે આવતાની સાથે જ ચારેકોર નારાજગી અને સમર્થનનાં સુર એક સાથે ફેલાઈ ગયા. કેટલાક લોકોનો દાવો છે કે યુનિવર્સિટીમાં યોજાયેલી આ પાર્ટીમાં કેટલીક સ્ટ્રિપર (કપડાં ઉતારનારી મહિલાઓ)ને ભાડેથી બોલાવવામાં આવી હતી.

સોમવારે ટ્વિટર પર બેપર્દા આ તસવીરો ખુલ્લે આમ જોવા મળી અને તેની સામે આવતાની સાથે જ ટ્વિપલ એટલે કે ટ્વિટિર પરનાં યૂઝર્સ વચ્ચે ખાસ્સો વિવાદ સર્જાયો.

યુનિવર્સિટીમાં બેશરમ બનેલી આ યુવતિઓની કેટલીક તસવીરો, અને ટ્વિટર પર ચાલેલો વિવાદ જોવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ..