તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજીબોગરીબ રેલવે ટ્રેકઃ ક્યાંક બજારમાંથી તો ક્યાંક એરપોર્ટ પરથી નીકળે છે ટ્રેન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્કઃ કેટલીક સોશ્યલ સાઇટ્સ પર અત્યારે ઇન્ટરેસ્ટ્રીંગ રેલવે ટ્રેકના ફોટોઝ વાયરલ થઇ રહ્યાં છે. આ ફોટોઝમાં બતાવવામાં આવેલા ટ્રેક એકદમ વિચિત્ર છે, ક્યાંક બજારમાંથી તો ક્યાંક રનવે પરથી ટ્રેન પસાર થઇ રહી છે.
આ વાયરલ ફોટોઝ જોઇને આપણે આશ્ચર્ચચકિત થઇએ અથવા તો અવિશ્વાસ પેદા થઇ શકે છે, પણ ખરેખરમાં આવા રેલવે ટ્રેક અસલમાં અવેલેબલ છે.
* નેપિયર-જિસ્બોર્ન રેલવે (ન્યૂઝીલેન્ડ)

અજીબોગરીબો રેલવે ટ્રેકમાં સૌથી પહેલા વાત કરીએ નેપિયર-જિસ્બોર્નની. આ એક ખાસ ટ્રેક છે અને નેપિયરથી જિસ્બોર્નની વચ્ચે આને બનાવવામાં આવ્યો છે. આ ટ્રેક જિસ્બોર્ન એરપોર્ટના મુખ્ય રનવેની વચ્ચોવચ્ચથી પસાર થાય છે. જ્યારે ટ્રેનને પસાર થવાનું હોય ત્યારે પહેલા એર ટ્રાફિક કન્ટ્રૉલ રૂમની મંજૂરી લેવી પડે છે. ઉપર બતાવેલા ફોટામાં રનવે પરથી 1939 સ્ટીમ ટ્રેન પસાર થતી દેખાય છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ દુનિયાના બીજા અજીબોગરીબ રેલવે ટ્રેકના PHOTOS...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો