ટ્વિન્સ લોકોની આ દુનિયા જોઈ સગી આંખો પર વિશ્વાસ નહીં થાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ તમામ તસવીરો ધ ટ્વિન્સ પ્રોજેક્ટનો ભાગ છે. તેમાં દરેક ઉંમર અને સામાજિક પૃષ્ઠભૂમિના જોડિયા લોકો જોડાયેલા છે. ફોટોગ્રાફર જૂલી ડે વારોકવિર.

ફોટોગ્રાફરની મોટાભાગના જોડિયા લાકોખી મુલાકાત ત્યારે થઈ, જ્યારે ફ્રાન્સમાં યુરોપના જોડિયા લોકોના સૌથી મોટા સમારંભ તેઓ હાજરી આપવા માટે ગયા. આમનું માન ગ્રેબરિયલ અને બૈપતિસ્તે છે અને તેઓ બન્ને ફ્રાન્સના છે.