ખતરનાક રીતે ચાલતી રિક્ષામાં બેસીને રમે છે પોલો, છોકરીઓ પણ લે છે ભાગ!

Annual Galle Tuk Tuk Polo Tournament Takes Place In Sri Lanka

divybhaskar.com

Feb 23, 2016, 01:40 PM IST
અજબ-ગજબ ડેસ્ક: અત્યાર સુધી તમે હૉર્સ પોલો, વૉટર પોલો, સ્નો હોર્સ પોલો, સાઈકલ પોલો કે એલિફન્ટ પોલો વિશે સાંભળ્યું હશે. જો કે હવે આમાં એક નવા પ્રકારની પોલો ઇવેન્ટનું નામ જોડાઈ ગયુ છે. 'ટુક -ટુક પોલો' નામની આ રમત ઓટોરિક્ષામાં બેસીને રમાય છે. સાંભળવામાં ભલે થોડું વિચિત્ર લાગે પણ હવે આ શ્રીલંકાની ફેમસ રમત છે.
યોજાય છે ટૂર્નામેન્ટ
શ્રીલંકામાં આવનારા પ્રવાસીઓમાં આ રમત ખૂબ લોકપ્રિય છે. પહેલી ટુક ટુક પોલોનું આયોજન 2013માં ગૉલ ફોર્ટમાં કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ત્રણ-ત્રણ ખેલાડી હોય છે. જેમાં ડ્રાઈવર કંટ્રોલ કરે છે અને પાછળની સીટ પર ખેલાડી બેસે છે. આમાં પુરુષ અને મહિલા ખેલાડી બંને હોય છે. પુરુષ ડાબા હાથમાં પોલો સ્ટિક પકડે છે જ્યારે મહિલાઓ બંને હાથનો ઉપયોગ કરી શકે છે. આખી મેચનું ધ્યાન એમ્પાયર રાખે છે.
આગળની સ્લાઈડમાં જુઓ આ રમતના કેટલાક ફોટોઝ...
X
Annual Galle Tuk Tuk Polo Tournament Takes Place In Sri Lanka

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી