તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ્ડિંગની અંદરથી પસાર થાય છે ટ્રેન, ફ્લેટની અંદર જ છે રેલવે સ્ટેશન, ક્યાં છે આવી સુવિધા?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબગજબ ડેસ્ક: ચીન વિશ્વભરમાં અજબ પ્રકારના બાંધકામ માટે પ્રખ્યાત છે. ચોંગકિંગ નામના શહેરમાં તેણે મેટ્રો ટ્રેનનું એવું નેટવર્ક બાંધ્યું છે કે તે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેણે એક વિશાળ બિલ્ડિંગની વચ્ચેથી ટ્રેન પસાર થાય એવી રીતે નેટવર્ક વિકસાવ્યું છે. જેમાં 6 થી 8 ફ્લોરની વચ્ચે થઈને ટ્રેન પસાર થાય છે. ચીનનું આ શહેર વસ્તીની દ્રષ્ટ્રીએ ગીચતા ધરાવતું શહેર છે. જેમાં કુલ 4 કરોડ 90 લાખ લોકો રહે છે. શહેરમાં જગ્યાની અછતને જોતા એન્જિનિયરોએ આવી રીતે ટ્રેનના ટ્રેક બનાવ્યા છે. આ ફ્લેટમાં જ ટ્રેનનું સ્ટેશન પણ રાખવામાં આવ્યું છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો