તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોક શકો તો રોક લોઃ આ 5 શહેર પાસે ઊભાં રહેવાનો ટાઇમ નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયાની ગતી જે ઝડપે વધી રહી છે, તેમાં કેટલાક શહેરો સૌથી વધું ઝડપે આગળ વધતા જોવા મળી રહ્યાં છે. આ શહેરોનું જીવન ખૂબ જ વ્યસ્ત છે. અહીં રહેનારા લોકો ઉપરાંત, બહારથી આવતા-જતાં લોકો પણ આ શહેરોની સુપરફાસ્ટ ગતીનો ભાગ બની જાય છે.

વિશ્વના સૌથી વ્યસ્ત એવાં પાંચ શહેરોમાં લંડન, ટોક્યો, ન્યૂયોર્ક, મેક્સિકો સિટી અને શંઘાઈ પ્રખ્યાત છે. તેમની પોતાની અલગ-અલગ ઓળખ પણ છે. તમે અહીં આ પાંચ વ્યસ્ત શહેરો વીશે ટૂંકમાં જાણકારી મેળવી શકો છો.

ક્લિક કરીશું આગળની સ્લાઇડ અને જાણીશું દુનિયાનાં આ પાંચ સુપરફાસ્ટ શહેરો વીશે..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો