તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આના ઝેરનું એક ટીપુ લઈ લે છે 20 લોકોનો જીવ, આ છે સૌથી ખતરનાક પ્રાણીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કોન સેલની તસવીર)
અજબ-ગજબ ડેસ્કઃ દુનિયામાં અનેક એવા વિચિત્ર પ્રાણીઓ છે, જેના વિશે આપણામાંથી મોટાભાગના લોકો અજાણ્યા છે. તેના વિશે ભાગ્યે જ કંઈ સાંભળ્યુ હશે. પરંતુ આપને જણાવી દઈએ કે આ બેહદ ખતરનાક હોય છે અને પાંપણના પલકારે જ કોઈનો પણ જીવ લઈ શકે છે. તેમાંથી કોઈ જીવ ઝેરી છે તો કોઈ માત્ર પાણીમાં રહીને શિકાર કરે છે. તેમની શિકાર કરવાની રીત પણ અજબ-ગજબ હોય છે. આજ અમે આપને દુનિયાના આવા જ 9 પ્રાણીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યુ હશે.
કોન સેલ
સમુદ્રમાં જોવા મળતા કોન સેલ ખુબ ઝેરી હોય છે. ક્યારેક ક્યારેક તે કિનારા પર પણ મળી આવે છે. તેનું ઝેર એટલું ખતરનાક હોય છે કે તેનું એક ટીપું 20 લોકોના જીવ લઈ શકે છે. તેના ઝેરના મારણનો કોઈ ઉપાય નથી. મોટાભાગે વેસ્ટર્ન ઈન્ડો-પેસિફિક રીજીયનમાં તે મળી આવે છે.
આગળની સ્લાઈડમાં જાણો અન્ય ખતરનાક જીવો વિશે...