તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખોને ઘેલા કરનારી આ મોડેલ્સ નથી જન્મજાત છોકરીઓ, જાણો સચ્ચાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: કારમેન કેરેરા અમેરિકાની પ્રખ્યાત મોડલ છે. તે હૉટેસ્ટ મોડલ તરીકે ઓળખાય છે પરંતુ કેટલાક વર્ષો પહેલાં કૈરેરાએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે એ જન્મથી છોકરી નથી પણ ટ્રાન્સજેન્ડર હતી. એ પછી સેક્સ ચેન્જ કરાવીને તે મહિલા બની ગઈ. આજે અમે તમને આવા જ કેટલાક મોડેલ વિશે જણાવીશું જેમણે દુનિયામાં ધુમ મચાવી છે પણ સુંદર છોકરી તરીકે ફેમસ ઓ મોડલ પહેલા ટ્રાન્સજેન્ડર હતી. જો કે સૌથી અગત્યની વાત એ છે આ બધી ટ્રાન્સજેન્ડર મોડલ્સ આખી દુનિયામાં ફેમસ બની છે.
ખુલાસો કર્યા પછી લોકોએ કરી આવી ટિપ્પણી...
કેરેરા 28 વર્ષની છે અને અમેરિકન રિયાલિટી શોમાં બહુ ભાગ લે છે. ફેન્સ તેને ગ્લેમરસ ફિગર માટે ઓળખે છે. તેથી જ જ્યારે તેણે ટ્રાન્સજેન્ડર હોવાનો ખુલાસો કર્યો કે તરત એણે વિચિત્ર પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો. જો કે તે કહે છે કે મને મારા વિશે સત્ય બોલીને સારુ લાગ્યું. કેરેરાના ફોટો કેટલાય મેગેઝિનના કવર પેજ પર છપાઈ ચૂક્યાં છે.
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય આવી જ મોડલ્સના PHOTOS...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો