દુનિયાના 10 એવા દેશ, જ્યાં લોકો નથી ભરતા જરાય ઇન્કમટેક્સ!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક: ઇન્કમટેક્સની વાત આવે એટલે મોટાભાગના લોકોના નાકના ટેરવા ચઢી જતા હોય છે. મોટાભાગના લોકો એવું જ કહેતા હોય છે કે કમાઈએ છીએ એના કરતા વધારે ટેન્શન તો આ ટેક્સ ભરવાનું હોય છે. જો કે દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે જ્યાં તમારી આવક ગમે તેટલી હોય તો પણ તમારે એક રૂપિયો ઇન્કમટેક્સ ભરવો પડતો નથી. ચોંકી ના જશો પણ આ સત્ય છે.અમે તમને દુનિયાના 10 ટેક્સ હેવેન દેશો વિશે જણાવીશું જ્યાં 'નો ઇન્કમ ટેક્સ' છે.
જાણી લો આ ફેક્ટસ
- ડેનમાર્કની સરકાર 60,000 ડૉલરથી ઉપર કમાતા લોકો પાસેથી 60 ટકા ટેક્સ લે છે.

-બેલ્જિયમમાં કુંવારા લોકોએ 43 ટકા ઇન્કમટેક્સ ભરવો પડે છે જ્યારે જર્મનીમાં 39.9 ટકા ભરવો પડે છે.

- સૌથી ઓછો ઇન્કમટેક્સ લેતા દેશોની વાત કરીએ તો ચિલીમાં 7 ટકા અને મેક્સિકોના કેટલાક સ્લેબ્સમાં 9.5 ટકા ટેક્સ લેવામાં આવે છે.

આગળની સ્લાઈડમાં જાણો કે 10 દેશોમાં નથી લાગતો ઇન્કમટેક્સ...