તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઘને આકર્ષવા બીજી વાઘણે કર્યો પ્રયાસ, તો આ વાઘણે બોલાવી લીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સાઈબેરિયન પાર્કમાં મસ્તી કરતા ટાઈગર્સ)
અજબ-ગજબ ડેસ્કઃ ચીનના પ્રાંત હિલોંગજિયાંગના શહેર મુદાનજિયાંગમાં આવેલા સાઈબેરીયન પાર્કમાં રમતા આ વાઘ-વાઘણની તસવીર ફોટોગ્રાફર એલેક્સી ચિસચેંકોએ લીધેલી છે. એલેક્સીએ જણાવ્યુ કે જે તમયે તેણે આ ફોટો ખેંચ્યો ત્યારે વાઘને પોતાની તરફ આકર્ષવા બીજી વાઘણ પ્રયાસ કરી રહી હતી. આ વાતની જાણ જેવી આ વાઘણને થઈ કે તરત તેણે વાઘને પ્રેમથી પોતાની પાસે લઈ આવી અને તેની સાથે મસ્તી કરવા લાગી.
ઉલ્લેખનીય છે કે 400 એકરમાં ફેલાયેલ ચીનનો આ સાઈબેરીયન ટાઈગર પાર્ક દુનિયાના મોટા ટાઈગર ઉદ્યાન પૈકી એક છે. તેમાં જવા માટે ટુરિસ્ટને ટોકન લેવાની જરૂર પડે છે. ટુરિસ્ટને આ પાર્કમાં ઠેકઠેકાણે વાઘ રમતા જોવા મળે છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ આ પાર્કની અન્ય કેટલીક તસવીરો...