આ ગંદા કામનો શોખીન છે એક વ્યક્તિ, લોકોને આપે છે આવી ઓફર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ અનેક વાર ચહેરા પર આવેલા પિમ્પલ્સને લોકો ફોડી દેતા હોય છે પણ ન્યૂયોર્કના આ વ્યક્તિને આ કામમાં એટલો આનંદ આવે છે કે હવે તેણે લોકોને પણ આ કામની ઓફર આપવાનું શરૂ કર્યું છે. આ વ્યક્તિને અન્ય લોતોની સાથે પિમ્પલ્સ ફોડવું પસંદ છે અને તેને માટે હવે તે લોકોને રૂપિયા આપવા પણ તૈયાર છે. દર કલાકના આપે છે 4000 રૂપિયાની ઓફર...

 

- આ વ્યક્તિનું જૂનુન એ હદે વધી ગયું છે કે તે લોકોને દર કલાકે 45 પાઉન્ડ ચૂકવવા તૈયાર છે. શરકત એટલી કે તમારા ચહેરાના પિમ્પલ્સ તેના હાથમાં હોય.
- આ માટે વ્યક્તિએ એક ઓનલાઇન ક્લાસીફાઇડ Craigslistમાં એડ આપી. આ એડમાં લખ્યું છે કે શું તમને પિમ્પલ્સ અને બ્લેકહેડ્સ છે? જો હા તો તમે તેમને ફોડવા દેશો? હું તમારો આભારી રહીશ. આ માટે હું તમને એક કલાકના 45 પાઉન્ડ પણ ચૂકવીશ.
- હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે આ કામની ઓફરને એકસેપ્ટ કરતા લોકો પણ તેમને મળી ગયા.

 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ આ વ્યક્તિએ એડમાં લખેલી અન્ય વાતો પણ...

અન્ય સમાચારો પણ છે...