એક ક્લિકમાં જાણો ebay.comની ત્રણ સૌથી અજબ-ગજબ ઘટનાઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક યુઝરે કાગળ પર અંગ્રેજીનો 'ધ' અક્ષર લખીને તેને ઈબે પર હરાજી માટે મુકી દીધો. કિંમત રાખી છે કઇંક 6 લાખ રૂપિયા. આશ્ચર્યની વાત તો એ છે કે અત્યાર સુધીમાં 44 લોકોએ આ વિચિત્ર હરાજી માટે બિડ કરી દીધી છે.
તેને વેચનાર યુઝરનેમ સ્વીટીમેને અર્થહિન તર્ક આપ્યો છે. તેનું કહેવું છે અંગ્રેજીના આ ધ અક્ષરને હજારો વાક્યોમાં ઉપયોગ કરી શકાય છે. આ પહેલા પણ ઈબે.કૉમ પર આવી અજીબોગરીબ વસ્તુઓની હરાજી થતી રહી છે.

આગળની સ્લાઇડમાં જોઈશું જાણીશું ચીઝ ટોસ્ટ પર દેખાયા વર્જિન મૈરી અને ઇલિનૉયનાં આકારનો કૉર્ન ફ્લેક..