આ 1 ઝાડ પુરુષોની હેલ્થને કરે છે મોટું નુકસાન, નહીં જાણતાં હોવ તમે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેળાનું ઝાડ. - Divya Bhaskar
કેળાનું ઝાડ.

અજબ ગજબ ડેસ્કઃ પુરુષોમાં ફર્ટિલિટી વધારવા માટે અનેક ચીજોનો ઉપયોગ કરાય છે. પણ ફર્ટિલિટી ઘટાડનારી ચીજો વિશે લોકોને ઓછી જાણકારી હોય છે. જે રીતે ફર્ટિલિટી વઘારવા માટે કેટલીક ચીજો સદીઓથી ચાલી આવી છે તેમ તેને ઓછી કરવાના ઉપાયો પણ સદીઓથી લોકો અજમાવી રહ્યા છે. ખાસ કરીને જૂના જમાનામાં આ ચીજો તે લોકો યૂઝ કરતા જે સેક્સ્યુઅલ એક્ટિવિટીથી પોતાને દૂર રાખવા ઇચ્છતા હતા. જાણો કઇ છે આ ચીજ?
 
આદિવાસી વિસ્તારોમાં પુરુષોની ફર્ટિલિટી ઓછી કરવા માટે કેળાના મૂળિયાનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. કોઇ પુરુષ કેળાના મૂળનો રસ પાણીમાં મિક્સ કરીને થોડા દિવસો સુધી પીવે છે તો તેની ફર્ટિલિટી ઓછી થઇ જાય છે. જૂના જમાનામાં આ ઉપાય સાધુ-સંતોના કામમાં આવતો. જેની મદદથી તેઓ કામવાસનાથી દૂર રહીને જીવન વીતાવતા હતા. 
 

આ જાતિના લોકો પણ ફોલો કરે છે આ રીત
મધ્યપ્રદેશની બૈગા જનજાતિના લોકો પુરુષોને નપુસંક બનાવવા માટે કેળાના મૂળિયાનો ઉપયોગ કરે છે. અહીં પુરુષો માટે ગર્ભનિરોધકના આધારે તેને અપનાવવામાં આવે છે. ફળની રીતે કેળું પુરુષો માટે ફાયદો કરે છે પણ તેમાં આયરન, પોટેશિયમ, ફાઇબર્સ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવી અનેક ચીજો હોય છે જે પુરુષોની હેલ્થ માટે ફાયદો કરે છે.
 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ પુરુષોની ફર્ટિલિટી ખતમ કરી દેનારા કેળાના ઝાડ અને તેના મૂળિયાના અન્ય ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...