તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Real લાગતી આ તસવીરો છે સાવ Fake

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: આજકાલ સોશિયલ સાઇટમાં એટલા બધા ફોટોઝ વાયરલ થાય છે કે એમાં ખરેખર કયા સાચા છે અને કયા ફેક એ કહેવું અઘરું થઇ જાય છે. ઘણીવાર તો ફોટો એટલી સરસ રીતે એડિટ કે ક્રોપ કરવામાં આવે છે કે કોઈપણ એને રિયલ માની બેસે. તો વળી કેટલાક ફોટોના ફેક્ટ બદલી નાંખવામાં આવે છે. જેમ કે એ ફોટો જ્યાનો હોય એનું નામ આપવાને બદલે ભળતું જ નામ આપીને વાયરલ કરવામાં આવે છે. આજે અહીં આ રીતે વાયરલ થયેલા ફોટાઓના ફેક્ટ આપવામાં આવ્યાં છે.

શું ખરેખર પાયલટે આ રીતે સેલ્ફી લીઘી હતી?
ના, આ દુનિયાની વર્લ્ડ બેસ્ટ સેલ્ફી નથી.
જો તમે ઓરિજનલ ફોટો જોશો તો તરત જ ખબર પડી જશે કે સેલ્ફી એકદમ નકલી છે. જો કે એને એ રીતે બનાવાયો છે કે લોકોને એવું જ લાગે છે જાણે પાયલોટ જ ફોટો પાડતો હોય. ક્રિયેટરે આ ફોટો માત્ર મજા ખાતર જ ક્રિએટ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો