આ છે વિશ્વના સૌથી જોખમી સ્થળો, જ્યાં માણસોના જવા પર છે પ્રતિબંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: વિશ્વમાં ઘણા સ્થળો એવા છે જે સૌથી જોખમી છે અને તેમાનાં અમુક સ્થળો એવા છે જ્યાં હાલ તો અમુક સ્થળોએ ઘણા વર્ષોથી માણસોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. જોકે સાહસિકોનું તો કામ તો જોખમી સ્થળોએ જ જવાનું હોય છે, એવામાં તેઓ આ સ્થળોએ વારંવાર જતા હોય છે. આ સ્થળોમાં યમનના સ્થળોનો પણ સમાવેશ થાય છે.
Related Placeholder
યમનમાં સાઉદી સૈન્યએ કરેલા હુમલાઓને કારણે બ્રિટન અને અમેરિકાએ તેમના નાગરિકોને ત્યાં ન જવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ હજીપણ આ સ્થળે પોતાના નાગરિકોને જતા અટકાવે છે. જોકે અમુક લોકો ગમે તેમ આ સુંદર પણ જોખમી સ્થળોએ પહોંચી જ જાય છે.
યમનમાં ઘણા એવા સ્થળો છે જે પોતાની સુંદરતા અને એડવેન્ચરને કારણે સાહસિક લોકો અને અન્ય પ્રવાસીઓને આકર્ષતા હોય છે.
અહીં હેરિટેજ સાઇટ સોકોટ્રા પણ છે. અહીં અરેબિયન પેનિનસ્યૂએલાથી 240 માઇલના અંતરે બનેલો નાનકડો આર્કિપ્લેગો પણ છે. જે વિશ્વનો સૌથી આઇસોલેટેડ લેંડફોર્મ છે. અહીં વિવિધ પ્રજાતિના વૃક્ષો પણ જોવા મળે છે.
(આગળની સ્લાઇડ્સમાં જુઓ આવા જ અમુક સ્થળોની તસવીરો)