'Destination of death' ગણાતા આ છે દુનિયાનાં 15 સૌથી ખતરનાક રસ્તા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રસ્તા ઉપર વાહન ચલાવતાં સમયે દરેક ડ્રાઇવરે ક્યારેક ને ક્યારેક તો દુર્ઘટનાનો સામનો ચોક્કસ કર્યો જ હશે. રસ્તા ઉપર જોખમની સ્થિતિ કેટલાય કારણોથી ઊભી થતી રહે છે. જેમ કે, ખરાબ વાતાવરણને કારણે, નશામાં વાહન ચલાવવાના કારણે અથવા તો પછી માણસની કોઈ ભૂલના કારણે. કારણ ભલે કોઈ પણ હોય, પણ ઘણી વખત તેના ગંભિર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડે છે.

દુર્ઘટનાના આ કારણો ઉપરાંત પણ એક મુખ્ય કારણ છે, જે તમારા માટે મુસિબત બની શકે છે. આ છે રસ્તાની ખરાબ સ્થિતિ. દુનિયામાં કેટલાક રસ્તા એવા પણ છે જે તમને તમારા લક્ષ્ય સુધી તો પહોંચાડી દે છે પણ આ રસ્તાઓ ઉપર યાત્રા કરતા સમયે જોખમ હમેશા બનેલું રહે છે.

અમે તમને કેટલાક એવા રસ્તાઓ સાથે રૂબરૂ કરાવી રહ્યાં છીએ, જે દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓ ગણવામાં આવે છે. તસવીરોમાં જોઈએ દુનિયાના આ 15 સૌથી ખતરનાક રસ્તાઓ કયા-કયા છે.