આ છે દુનિયાની સૌથી લાંબી બિલાડી, જે હવે આપણી વચ્ચે નથી રહી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ બિલાડીના નાકથી લઈને પૂંછડી સુધીની લંબાઈ 1.23 મીટર હતી અને સ્ટીવીએ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં વર્ષ 2010માં દુનિયાની સૌથી લાંબી બિલાડી હોવાનો રેકૉર્ડ સ્થાપ્યો હતો.

ગત સોમવારે આ આઠ વર્ષિય બિલાડીનું ઘરમાં મૃત્યુ થઈ ગયું. એક વર્ષથી કેન્સર સામે લડત લડી રહેલી આ બિલાડીની સારવાર રેનો સીનિયર સેન્ટરમાં ચાલી રહ્યો હતો.

આ બિલાડીના માલિક રૉબિન હેન્ડરિકસનનું કહેવું હતું, "સ્ટીવી નવા લોકોને મળવાનું પસંદ કરતી હતી. સ્ટીવીએ કેટલાય લોકોનાં દિલ જીતી લીધા હતા જેના માટે હું આભારી છું"

આગળ તસવીરોમાં જાણીએ તેના વિષે અજીબોગરીબ બાબતો..