હાથીના પગ જેવા હાથ છે આ બાર વર્ષના બાળકના, ડોક્ટર્સ પણ હેરાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબગજબ ડેસ્ક : આ છે ઉત્તરપ્રદેશનો રહેવાસી એવો બાર વર્ષનો તારિક, આ બાળકના હાથ ૧૨ ઇંચ લાંબા છે.જન્મથી જ સામાન્ય સાઈઝ કરતાં તારિકના આ હાથ લાંબા હતા. જેમ જેમ તારિકની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેના આ હાથ પણ સમય સાથે જ  મોટા થતા ગયા હતા .જો કે હવે આ હાથની સાઈઝના કારણે તેને પોતાની નાની નાની જીવનચર્યામાં પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.પૈસાના અભાવે આ પરિવાર તેનો સારો ઈલાજ પણ કરાવી શકતો નથી.તારિક પોતે પણ જયારે ઘરની બહાર નીકળે ત્યારે તેના આ હાથના લીધે લોકોની મજાકનો ભોગ બને છે.તારિકની સમસ્યાને ત્યાંના સ્થાનિક ડોક્ટર્સ પણ સમજી શક્યા નથી
અન્ય સમાચારો પણ છે...